અમારા માનવંતા ગ્રાહકો માટે
-
GRAIN.EXE ડાઉનલોડ કરો
(ફક્ત અનાજ, કઠોળ, સાકર, કોપરા તથા મસાલાના વેપારીઓ માટે)
-
SHRIFAL.EXE ડાઉનલોડ કરો
(ફક્ત નાળિયેરના વેપારીઓ માટે)
-
અન્ય ડાઉનલોડ
(દરેક ગ્રાહક માટે)
- ઈ-ટીડીએસ ફાઈલ વેલિડેશન યુટિલિટી માટે જોઇતી .csi ફાઇલ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.
(દરેક ગ્રાહક માટે)
- જો તમે સંબંધિત ત્રિમાસિક ગાળા દરમ્યાન ટી.ડી.એસ. કાપીને ભર્યું હોય તો, ઈ-ટીડીએસ ફાઈલ વેલિડેશન યુટિલિટીમાં challan Input File Name with Path ની સામે ચલન સ્ટેટસ ઇન્ક્વાયરી ફાઇલ (.csi ફાઇલ)નું નામ,સંપુર્ણ પાથ સહિત, જણાવવું ફરજીયાત છે.
- .csi ફાઇલ ડાઉનલોડ કરવા, હમણાં જ ખુલેલી નવી સ્ક્રીનમાં, TAN Based View બટન ઉપર ક્લિક કરો.
- હવે, TAN No તેમ જ ઇચ્છિત સમયગાળાની યોગ્ય તારીખો આપ્યા બાદ View Challan details બટન ઉપર ક્લિક કરો. ત્યાર બાદ ખુલતી નવી સ્ક્રીનમાં, જણાવેલ સમયગાળા દરમ્યાનના ચલનો દર્શાવવામાં આવશે.
- હવે, સ્ક્રીનમાં જણાવેલ સુચનાઓ મુજબ, સંબંધિત ચલનોની યોગ્ય ચકાસણી કરી લો.
- ત્યાર બાદ, Download Challan file બટન ઉપર ક્લિક કરો અને ડાઉનલોડ થયેલ ફાઇલને સંબંધિત ત્રિમાસિક ફોલ્ડર (Q1/Q2/Q3/Q4) માં સેવ કરો.