1. જો તમે અત્યાર સુધી FA-UTIL ફોલ્ડરનું નામ બદલીને HOME ન કર્યું હોય તો સૌ પ્રથમ તે કાર્ય પુર્ણ કરો. ફોલ્ડરનું નામ બદલવા કોમ્પ્યુટરની મુખ્ય ડ્રાઇવમાં FA ફોલ્ડરમાં જાઓ, FA-UTIL ફોલ્ડર ઉપર ક્લિક કરો. ત્યાર બાદ F2 key દબાવો, HOME ટાઇપ કરો અને એન્ટર key દબાવો.
  2. નીચે જણાવેલ ફાઇલોમાંથી, જે પણ ફાઇલ ડાઉનલોડ કરવી હોય તે મુખ્ય ડ્રાઇવમાં FA ફોલ્ડરની અંદર HOME ફોલ્ડરમાં ડાઉનલોડ કરો.

    • ડાઉનલોડ :

      1. FVU88.exe
    • સૂચનો :

      1. ઉપર જણાવેલ ફાઈલ પર ક્લિક કરો અને અગાઉ જણાવ્યા પ્રમાણે HOME ફોલ્ડરમાં સેવ કરો.
      2. ત્યાર બાદ તેની પર ડબલ ક્લિક કરી નવું વર્ઝન ઇન્સ્ટોલ કરવાનું કાર્ય પુર્ણ કરો.
    • ડાઉનલોડ :

      1. New Java Setup.exe
    • સૂચનો :

      1. ઉપર જણાવેલ ફાઈલ પર ક્લિક કરો અને અગાઉ જણાવ્યા પ્રમાણે HOME ફોલ્ડરમાં સેવ કરો.
      2. ત્યાર બાદ તેની પર ડબલ ક્લિક કરી સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવાનું કાર્ય પુર્ણ કરો.
    • ડાઉનલોડ :

      1. DOS2USB Installer.exe
    • સૂચનો :

      1. ઉપર જણાવેલ ફાઈલ પર ક્લિક કરો અને અગાઉ જણાવ્યા પ્રમાણે HOME ફોલ્ડરમાં સેવ કરો.
      2. ત્યાર બાદ તેની પર ડબલ ક્લિક કરતાં DOS2USB ફોલ્ડર ઉપલબ્ધ થશે.
      3. ત્યાર બાદ તે ફોલ્ડરમાં જઇ install ઉપર ડબલ ક્લિક કરી સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવાનું કાર્ય પુર્ણ કરો.
      4. અંતમાં DOS2USB Installer.exe ફાઈલ કાઢી નાખો.
    • ડાઉનલોડ :

      1. Nitro PDF Pro.5525.exe
    • સૂચનો :

      1. ઉપર જણાવેલ ફાઈલ પર ક્લિક કરો અને અગાઉ જણાવ્યા પ્રમાણે HOME ફોલ્ડરમાં સેવ કરો.
      2. ત્યાર બાદ તેની પર ડબલ ક્લિક કરતાં Nitro PDF Pro.5525 ફોલ્ડર ઉપલબ્ધ થશે.
      3. ત્યાર બાદ તે ફોલ્ડરમાં જઇ nitro_pdf_professional5 ઉપર ડબલ ક્લિક કરી સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવાનું કાર્ય પુર્ણ કરો.
      4. અંતમાં Nitro PDF Pro.5525.exe ફાઈલ કાઢી નાખો.
    • ડાઉનલોડ :

      1. TeamViewerQS.exe
    • સૂચનો :

      1. ઉપર જણાવેલ ફાઈલ પર ક્લિક કરો અને અગાઉ જણાવ્યા પ્રમાણે HOME ફોલ્ડરમાં સેવ કરો.
      2. વધુમાં, જરૂર પડ્યે, ઝડપથી કાર્યાન્વિત કરવા તેને ડેસ્કટોપ ઉપર પણ કોપી કરો.
    • ડાઉનલોડ :

      1. AnyDesk.exe
    • સૂચનો :

      1. ઉપર જણાવેલ ફાઈલ પર ક્લિક કરો અને અગાઉ જણાવ્યા પ્રમાણે HOME ફોલ્ડરમાં સેવ કરો.
      2. વધુમાં, જરૂર પડ્યે, ઝડપથી કાર્યાન્વિત કરવા તેને ડેસ્કટોપ ઉપર પણ કોપી કરો.
    • ડાઉનલોડ :

      1. Other Files.exe
    • સૂચનો :

      1. ઉપર જણાવેલ ફાઈલ પર ક્લિક કરો અને અગાઉ જણાવ્યા પ્રમાણે HOME ફોલ્ડરમાં સેવ કરો.
      2. ત્યાર બાદ તેની પર ડબલ ક્લિક કરતાં જરૂરી ફાઇલો યોગ્ય ફોલ્ડરમાં ગોઠવાઇ જશે.
    • ડાઉનલોડ :

      1. GSTIN_Offline_Validation1.2.xlsm
    • સૂચનો :

      1. ઉપર જણાવેલ ફાઈલ પર ક્લિક કરો અને ડેસ્કટોપમાં સેવ કરો.
      2. ત્યાર બાદ તેનો ઉપયોગ કરવા તેની પર ડબલ ક્લિક કરો

આ વેબસાઈટમાં કોઇ પણ જ્ગ્યાએ ઉલ્લેખ પામેલ તમામ ઉત્પાદનો, ઉત્પાદનના નામો, કંપનીના નામો, લોગો, બ્રાન્ડ, ટ્રેડમાર્ક્સ અને રજીસ્ટર્ડ ટ્રેડમાર્ક્સ એ તેમના સંબંધિત માલિકોની સંપત્તિ છે. આ પ્રકારે તેમના ઉલ્લેખ થકી તેમની સાથે કોઈપણ રીતે જોડાણ હોવાનું અથવા તેમના દ્વારા સમર્થન હોવાનું માની લેવું નહીં.